અભિયોગ્યતા એક અભ્યાસ
DOI:
https://doi.org/10.47413/7xqwfr50Abstract
અભિયોગ્યતાના સંદર્ભમાં બે મુખ્ય વિચારધારાઓ પ્રચલિત છે. (૧) અભિયોગ્યતા જન્મજાત અથવા અર્જિત છે, (૨) અભિયોગ્યતા એક ગુણ અથવા અભિયોગ્યતા ઘણા ગુણોનો મળીને પ્રભાવ છે. અભિયોગ્યતા એક વર્તમાન સ્થિતિ છે, જે ભવિષ્ય તરફ સંકેત કરે છે. શિક્ષકો અને માતા પિતાને એવું કહેતા સાંભળ્યા છે કે "એ જન્મથી જ કવિ છે અથવા એનામાં ચિત્રકલા ની પ્રતિભા છે." આ કથન સ્પષ્ટ કરે છે કે વ્યક્તિમાં કંઈક વિશેષ ગુણ પ્રતિભા રાખે છે જે અન્ય માં નથી. વિદ્યાર્થીઓ, બાળકો, ફિલ્મના નાયકો, ઔધોગિકો વગેરેથી વિભિન્ન વિષયો, વ્યવસાયો, કલાકૃતિઓ જેવી અલગ અલગ બાબતોમાં જન્મથી જ વિશેષ યોગ્યતા ધરાવતા હોય છે, અર્થાત આ યોગ્યતા એ જન્મસિદ્ધ હોય છે. સામાન્ય વ્યક્તિ માટે આ ઈશ્વરની દેન, કૃપા કે આશીર્વાદ છે. પરંતુ મનોવૈજ્ઞાનિક માટે એ અભિયોગ્યતા છે. અર્થાત અભિયોગ્યતા કોઈ એક ક્ષેત્ર કે સમૂહમાં વ્યક્તિની કાર્ય કરવાની કુશળતાની વિશેષ યોગ્યતા કે ક્ષમતા છે.
References
1. દેસાઈ, કે. જી. (૨૦૨૧) મનોવૈજ્ઞાનિક માપન (છઠ્ઠી આવૃત્તિ), અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ
2. પટેલ, આર. એસ. (૨૦૧૭) સંશોધનનું પદ્ધતિ શાસ્ત્ર (ચોથી આવૃત્તિ), અમદાવાદ, જય પબ્લિકેશન
3. શાહ, અરવિંદ. એસ (૨૦૦૬) મનોવૈજ્ઞાનિક માપન (પ્રથમ આવૃત્તિ), અમદાવાદ, પાર્શ્વ પબ્લિકેશન
4. શુક્લ, એસ. એસ. (૨૦૨૧) શૈક્ષણિક માપન અને મૂલ્યાંકન (પ્રથમ આવૃત્તિ), અમદાવાદ, રિશીત પબ્લિકેશન
5. શુક્લ, એસ. એસ. (૨૦૨૦) સંશોધન પરિચય અને પદ્ધતિશાસ્ત્ર (બીજી આવૃત્તિ), અમદાવાદ, રિશીત પબ્લિકેશન
6. कुमार, अनिल (२००८) शिक्षा में मापन मूल्यांकन एवं निर्देशन (प्रथम संस्करण), नई दिल्ली, रजत प्रकाशन
7. भार्गव महेश (२००७) आधुनिक मनोवैज्ञानिक प्रशिक्षण एवं मापन (सत्रहवाॅं संस्करण), आगरा, एम. पी. भार्गव बुक हाउस
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.