જમીનદારી અને જીવનસંઘર્ષ વચ્ચે જીવન વાસ્તવને પ્રગટ કરતી કથા: ‘છ વીઘા જમીન’
DOI:
https://doi.org/10.47413/vidya.v3i1.403Keywords:
જમીન,જમીનદારી,માનવીય(ઈચ્છા)એષણા, નિઃસંતાનતા,શોષણપ્રથા,ઈશ્વર-ન્યાય,કર્મવાદ સિદ્ધાંતAbstract
ઉડિયા ગદ્ય અને કથા સાહિત્યના પિતાનું બહુમાન જેમને આપવામાં આવ્યું છે એવાં ફકીર મોહન સેનાપતિનો જન્મ ઓડિશાના મલ્લિકાપુર ગામમાં ૧૩ જાન્યુઆરી, ઈ.સ.૧૮૪૩માં થયો હતો. તેમનું મૂળ નામ વ્રજમોહન હતુ.ગંભીર બીમારીમાંથી ઉગરતા દાદીની માનતા મુજબ 'ફકીર' બન્યાં હતાં.ઉડિયા ગદ્ય અને કથા સાહિત્યમાં તેમનો ફાળો પ્રમુખ છે.નવલકથા,વાર્તાસંગ્રહ,આત્મકથા એમ અલગ-અલગ સહિત્ય સ્વરૂપોમાં તેમનું સાહિત્ય રચાયું છે.૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને લેખક ઇ.સ.૧૯૧૮માં અવસાન પામ્યા હતા.
References
‘છ વીધા જમીન’,ફકીર મોહન સેનાપતિ,સાહિત્ય અકાદમી,નવી દિલ્હી,પ્રથમ આવુતિ-૧૯૮૨, એજન, પાન નં- ૪૧
‘છ વીધા જમીન’,ફકીર મોહન સેનાપતિ,સાહિત્ય અકાદમી,નવી દિલ્હી,પ્રથમ આવુતિ-૧૯૮૨, એજન, પાન નં- ૮૮
‘છ વીધા જમીન’,ફકીર મોહન સેનાપતિ,સાહિત્ય અકાદમી,નવી દિલ્હી,પ્રથમ આવુતિ-૧૯૮૨, એજન, પાન નં- ૧૫૦
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.