ખાદ્યાન્ન સુરક્ષાનાં પરિમાણો અને ભારત
DOI:
https://doi.org/10.47413/vidya.v3i1.327Keywords:
ખાદ્ય સુરક્ષા, પડકારો, સ્થિતિસ્થાપકતા, ભારતAbstract
વસ્તી વિષયક વળતર કે જેને અંગ્રેજીમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ છીએ તે માનવ સંસાધનની ઉત્પાદકતા ઉપર આધારિત છે. જનસંખ્યાને સંપત્તિમાં પરિવર્તિત કરવા માટે વિશ્વ સાથે ભારતે પણ ખાદ્ય સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ખાદ્ય સુરક્ષા બહુઆયામી બાબત છે. ખાદ્ય સુરક્ષાને મનુષ્યની માનસિક અને શારીરિક ક્ષમત સાથે સીધો સંબંધ છે. જુદાજુદા દેશો માટે થયેલા ઘણા અભ્યાસોમાંથી એવું તારણ આવ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષાની બાબતમાં ચેતવણીની સ્થિતિમાં છે. ગરીબી અથવા સંસાધનોની પ્રાપ્યતાના સંદર્ભમાં વસ્તીના ઉપલા અને નીચલા સ્તર વચ્ચેનું અંતર નીતિ ઘડવૈયાઓને આ મુદ્દાને હાથ ધરવાની ફરજ પાડે છે. ગરીબી એ ભૂખમરાની સમસ્યાનું કારણ અને અસર બંને છે. ભૂખ એ માત્ર ઓછાં કૃષિ ઉત્પાદન અથવા કૃષિ નિષ્ફળતાની અસર નથી, તે કેટલાંક અન્ય પાસાંઓ સાથે પણ સંબંધિત છે. આ પાસાંઓ સામાજિક, ભૌગોલિક, રાજકીય અને વહીવટી ક્ષેત્રો અંતર્ગત આવે છે. પ્રસ્તુત લેખ ખાદ્ય સુરક્ષાનાં વિવિધ પરિમાણોનો ભારતના સંદર્ભમાં અભ્યાસ કરે છે.
References
https://en.wikipedia.org/wiki/Global_Food_Security_Index
https://sayamjournal.com/index.php/sayam/about
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1894899
Agriculture statistics at a glance various yearly report publications by department of Agriculture and farmer welfare, Economics and Statistics division, Ministry of Agriculture and Farmers welfare, Government of India.
https://desagri.gov.in/wp-content/uploads/2023/05/Agricultural-Statistics-at-a-Glance-2022.pdf (accessed on 23-12-2023)
https://www.indiabudget.gov.in/economicsurvey/doc/stat/tab119.pdf
Abey, Neetu George, McKay Fiona H., (2019), “The Public distribution system and food security in India”, International Journal of Environmental Research and Public Health, www.mdpi.com/journal/ijerph
Chadha Neeru, (2016), “The food security in India: Issues and Challenges”, BEST: International Journal of Arts, Humanities, Medicine and Science, Vol 4, Issue 1, 79-86
Jakhar Anjali, Kumar, Vikrant, Mohd Nayeem, Mohd Nayeem Ali, Mukul, (2023), “Climate change and Food security in India”, The Pharma Innovation Journal, http://www.thepharmajournal.com, page 1499-1504
Saxena, N. C. (2018). Hunger, under-nutrition and food security in India. In Poverty, Chronic Poverty and Poverty Dynamics: Policy Imperatives (pp. 55-92). Singapore: Springer Singapore.
S. Mahendra Dev, Sharma Alakh, (2010), “Food Security in India: Performance, Challenges and Policies: Oxfam India Working Paper series
“The food security Update”, (September, 2023), The World Bank Report, The World Bank
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.