વેદોમાં નિરુપિત વિજ્ઞાન

Authors

  • ડૉ.રઘુભાઇ કાનજીભાઇ પટેલ ASSISTANT PROFESSOR

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.262

Abstract

ભારતીય પરંપરામાં વેદને હંમેશાં અપૌરુષેય માનવામાં આવે છે. બધા ઋષિ-મુનિઓ, આચાર્યો તેમજ વિવેચકો વેદને બ્રહ્મમાંથી નિ:સૃત માને છે. તેમના મતે સૃષ્ટિના આરંભે માનવની ઉત્પત્તિ થઇ ત્યારે તેના માર્ગદર્શન તથા સર્વપ્રકારે વિકાસ-કલ્યાણ અને સુખ-સમૃદ્ધિને માટે સર્વવ્યાપક તેમજ સર્વશક્તિમાન્ ઇશ્વરે પોતે વેદોનો ઉપદેશ આપ્યો હતો. નિરુક્તમાં કહ્યું છે - साक्षात्कृत्धर्माण: ऋषय: बभूव: । અર્થાત્ વેદમંત્રોને આત્મસાત કરનારા, સાક્ષાત્ દર્શન કરનારા ઋષિઓ થઇ ગયા. માનવની ભૌતિક તથા આધ્યાત્મિક પ્રગતિ અને ઉન્નતિને માટે સર્વપ્રકારનું આવશ્યક જ્ઞાન-વિજ્ઞાન વેદોમાં સમાવિષ્ટ છે, એ બાબત નિ:શંક છે.

References

ઋગ્વેદ સાયણભાષ્ય સહિત વૈદિક સંશોધન મંડલ, પુના

ઋગ્વેદભાષ્યભૂમિકા – ઋષિ દયાનંદ

યજુર્વેદ સંસ્કારભાષ્ય- સ્વામી ભગવદાચાર્ય

નિરુક્ત – યાસ્કાચાર્ય, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ

યજુર્વેદ ભાષ્ય – મહર્ષિ દયાનંદ સરસ્વતી

સામવેદ- ડૉ.રેખા વ્યાસ, સંસ્કૃત સાહિત્ય પ્રકાશન,નવી દિલ્લી

Downloads

Published

16-11-2023

How to Cite

Patel, R. (2023). વેદોમાં નિરુપિત વિજ્ઞાન. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 287–289. https://doi.org/10.47413/vidya.v2i2.262

Issue

Section

Articles