ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં વિવિધ વિદ્યાશાખા અનુસાર સ્નાતક કક્ષાએ કુલ નોંધણી દર અંગેનો એક દાયકા નો અભ્યાસ

Authors

  • મેર મયૂરભાઈ મનુભાઈ

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.236

Abstract

શિક્ષણ એ બધાજ ભારતીય નગરિકોનો અધિકાર છે. જ્યારે આજ શિક્ષણને જુદા જુદા સ્તરની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, સ્નાતક, અનુસ્નાતક, વગેરેમાં... જ્યારે આજ શિક્ષણ માટે જુદા જુદા રાજ્યોમાં જુદો જુદો નોંધણી દર જોવા મળે છે. જેમાં પ્રસ્તુત અભ્યાસ ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં વિવિધ વિદ્યાશાખા અનુસાર સ્નાતક કક્ષાએ કુલ નોંધણી દર અંગેનો એક દાયકાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2011-12 થી 2020-21 દરમ્યાન પુરુષોનો હિસ્સો 50.54% જ્યારે મહિલાઓનો હિસ્સો 49.46% જોવા મળ્યો છે. જ્યારે આ દાયકા દરમ્યાન વિદ્યાર્થીઓમાં પુરુષોનો વૃધ્ધિ દર 0.03% રહ્યો છે જ્યારે મહિલાઓમાં વૃદ્ધિ 0.04% ના દરે થાય છે. જ્યારે બન્નેનો સંયુક્ત વૃધ્ધિ 0.04% દરે થયેલ જોવા મળે છે. જ્યારે રાજ્ય મુજબ જોઈએ તો સ્નાતક કક્ષાએ વર્ષ 2020-21 દરમ્યાન ઉચ્ચ GER ધરાવતા રાજ્યમાં તમિલનાડુ છે. જ્યારે ઓછો GER ધરાવતા રાજ્યમાં બિહાર છે.

References

ઘાંચી, ડી., રાજગોર, એસ. (n.d.) ઉચ્ચ શિક્ષણ. ગુજરાતી વિશ્વકોષ. https://gujarativishwakosh.org/%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3/

Careindia.org. (n.d.). Gender Inequality In The Indian Society. https://www.careindia.org/blog/gender-in-inequality/

Christine, F., Joshi, M., & Paivandi, S. (Eds.). (2021). INTERNATIONAL PRESPECTIVES ON GENDER AND HIGHER EDUCATION(1st ed.). Emerald.

Dictionary.cambridge.org. (n.d.). Higher Education. https://dictionary.cambridge.or.g/dictionary/english/higher-education

Learn.org. (n.d.). What Is Higher Education?. https://learn.org/articles/What_is_Higher_Education.html

LISBDNETWORK. (2022). Meaning, purpose & objectives of Higher Education. https://www.lisedunetwork.com/higher-education/

Ministry of Education Government of India. (2020). Higher Education Overview. Department of Higher Education. https://www.education.gov.in/overview#:~:text=Objective%20To%20ex pand%20the%20Higher%20Education%20sector%20in,by%202016- 17%20and%2030%25%20by%20the%20year%202020.

MHRD. (2020).National Education Policy 2020, Ministry of Education. https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/NEP_Final_English_0.pdf

Downloads

Published

14-09-2023

How to Cite

મેર મ. (2023). ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં વિવિધ વિદ્યાશાખા અનુસાર સ્નાતક કક્ષાએ કુલ નોંધણી દર અંગેનો એક દાયકા નો અભ્યાસ. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 197–204. https://doi.org/10.47413/vidya.v2i2.236

Issue

Section

Articles